Last 50 events..

૧૫મું અધિવેશન , સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવીત સમારોહ-->2018-04-21

* સમૂહલગ્નના મુખ્ય યજમાન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જયંતિલાલ ભટ્ટ- ગાંધીધામ છે.
* મંડપ – સમિયાણાનાં દાતા શ્રી ચંદ્રકાંતભાઈ આચાર્ય – ગાંધીધામ છે.
* સાઉન્ડ સર્વિસના દાતા શ્રી જયેશભાઈ એ. આચાર્ય, ઝરૂ છે.  

ઉપરાંત ૭ બટુકો યજ્ઞોપવીત ઘારણ કરશે.
આ શુભ માંગલિક પ્રસંગ આપને સહ પરિવાર માણવા માટે સમાજ તરફથી આમંત્રણ છે.


સમૂહલગ્ન અંગેની મીટીંગ -->2018-04-06

તારીખ ૮-૦૪-૧૮નાં રોજ આપણી સમાજવાડી ખાતે સમૂહ લગ્ન અંગેની મીટીંગનું આયોજન કરેલ છે તો તમામ સભ્યોને આમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.


અવસાન નોંધ-->2017-11-13

શ્રી મનસુખલાલ વેલજીભાઈ છત્રે , ઉ. વર્ષ ૬૪,  ( ગામ  : ગાંધીધામ , મૂળ ગામ ખારીરોહર ) , 
સ્વ. વેલજીભાઈ લધારામ ના પુત્ર, જનકબેન ના પતિ, અમૃતલાલ, સ્વ. રસીકલાલ, રજનીકાંત, વસંતબેનના ભાઈ, રોહિતભાઈ (મારુતિ કેટરર્સ ) અને  પ્રિયાબેન ના પિતા , તા. ૧૩/૧૧/૨૦૧૭ ,સોમવાર ના રોજ અવસાન પામેલ છે. 

જેની પર્થાનાસભા / સાદડી તા. ૧૬/૧૧/૨૦૧૭, ગુરુવાર ના રોજ  સમય સાંજે ૪ થી ૫ , રાપરીયા હનુમાન મંદીર , ભારત નગર ગાંધીધામ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર નિવાસ સ્થાને મેઘપર બોરીચી, સંસ્કાર નગર સર્વે નં. ૧૮૬/૧ , મકાન નં  ૩૧૬ મધ્યે રાખેલ છે.  


અવસાન નોંધ -->2016-10-08

માધાપર રહેવાસી  મહેશભાઇ જયશંકર દેવધર ઉ.વ.59 તે જયશંકરભાઇ તથા શારદાબેનના પુત્ર, પ્રવિણભાઇ તથા વિનેશભાઇના ભાઇ, ભારતીબેનના પતિ, મુળશંકરભાઇઅ માંડલીકના જમાઇ, સરલાબેનના દેર તથા હંસાબેનના જેઠ, નિશાંતના પિતા, ખુશ્બુબેનના સસરા તા. 6-10-16 ના રોજ સ્વર્ગસ્થ થયેલ છે. તેની પ્રાર્થનાસભા તા. 8-10-16ના આપણી સમજવાડીમાં સાંજે 5 થી 6 માધાપર ખાતે રાખેલ છે.


સમુહ લગ્ન અને યજ્ઞોપવિત - ૨૦૧૬-->2016-05-12

આ વર્ષે સમૂહલગ્ન અને યજ્ઞોપવિતનો કાર્યક્રમ સમાજવાડીમાં, ચૈત્ર વદ – ૯ ,તારીખ ૧-૦૫-૨૦૧૬ ને રવિવારના રોજ આપણા પ્રમુખશ્રી  શ્રી અશ્વિનભાઇ રતિલાલ બાપટ અને અન્ય કારોબારી સભ્યો, મહિલા મંડળ તથા યુવા ગ્રુપના અથાગ પ્રયત્નોથી સફળતાપૂર્વક યોજાઇ ગયો જેમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષે સમૂહલગ્નની વ્યવસ્થાના સૌએ વખાણ કર્યા હતા. વિશાળ જગ્યા હોવાને કારણે તથા મંડપમાં પંખા અને એર કૂલરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેને કારણે ગરમીમાં ઘણી રાહત રહી હતી. ભોજનની વ્યવસ્થા પણ ઘણી સારી હતી.

આ સમૂહલગ્નમાં નીચેના નવદંપતિઓ  લગ્નગ્રંથિથી જોડાયા હતા અને બે બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી.

(૧) કીડાણા નિવાસી શ્રી મહેશકુમાર કાનજી આચાર્યના સુપુત્ર ચિ.ચેતન અને રાજકોટ નિવાસી શ્રી જયંતભાઇ લક્ષ્મીદાસ પંડયાની સુપુત્રી ચિ. બંસી.

(૨) માધાપર નિવાસી શ્રીમહેશભાઇ જયશંકર દેવધરના સુપુત્ર ચિ.નિશાંત અને રાજકોટ નિવાસી શ્રી ચન્દુલાલ મોહનલાલ આચાર્યની  સુપુત્રી ચિ.ખુશ્બુ.

(૩) અંતરજાળ નિવાસી શ્રી કિશોરભાઇ જાદવજી આચાર્યના સુપુત્ર ચિ.આશિષ અને વરાડીયા નિવાસી શ્રી હરજીવન ચત્રભુજ બાપટની સુપુત્રી ચિ.વંદના

(૪) કિડાણા નિવાસી શ્રી ગોપાલભાઇ વૃજલાલ ભટ્ટના સુપુત્ર ચિ.મયંક અને નખત્રાણા નિવાસી શ્રી વિનોદભાઇ હિરાલાલ જોષીની સુપુત્રી ચિ.સુમન.

(૫) ઝરપરા નિવાસી શ્રી ભરતભાઇ રવિલાલ આચાર્યના સુપુત્ર ચિ.વિશાલ અને હાજાપર નિવાસી શ્રી કિશોરભાઇ ગૌરીશંકર ભાનુની સુપુત્રી ચિ.નિલમ.

(૬) માધાપર નિવાસી શ્રી રમેશભાઇ દયારામ કાનડેના સુપુત્ર ચિ.હર્ષ અને બળદીયા નિવાસી શ્રી ચન્દુલાલ ભાણજી રાસ્તેની સુપુત્રી ચિ.બીના.

(૭) ગાંધીધામ નિવાસી શ્રી ઇશ્વરલાલ હિરાલાલ છત્રેના સુપુત્ર ચિ.હિરેન અને રતનાલ નિવાસી શ્રી બિહારીલાલ્ શંકરલાલ આચાર્યની સુપુત્રી ચિ.મોનિકા.

(૮) જીયાપર નિવાસી શ્રી મુળશંકર વિઠલદાસ કાનડેના સુપુત્ર ચિ.હરદીપ અને ગાંધીધામ નિવાસી શ્રી ચેતનભાઇ કરૂણાશંકર્ સેવકની સુપુત્રી ગ્રીષ્મા.

કિડાણા નિવાસી શ્રી રમેશભાઇ શશિકાંત ભટ્ટના સુપુત્ર ચિ.વિવેક અને અંતરજાળ નિવાસી શ્રી રવિલાલ માવજી છત્રેના સુપુત્ર ચિ.આશિષ ને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમને અંતે નવ દંપતિઓને આશિર્વાદ અને વિદાય આપવામાં આવી હતી અને ઘણી બધી ઘર ઉપયોગી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.

આવતા વર્ષે સમૂહલગ્નનું આયોજન શિયાળામાં કરવામાં આવે એવું સુચન આવ્યું હતું જેના પર વિચારણા કરવામાં આવશે એવું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું.  જો દરેક રૂમમાં એક પલંગ અને એક કબાટ રાખવામાં આવે તો તે રૂમમાં ઉતરતા પરિવારની સગવડતા સચવાય. આ માટે એક કબાટ માટે રૂપિયા ૪૦૦૦/- અને એક પલંગ માટે રૂપિયા ૩૦૦૦/- ના સહયોગની અપેક્ષા જ્ઞાતિજનો પાસેથી રાખવામાં આવી છે. તથા કુટુંબ દીઠ એક ગાદલાની અપેક્ષા છે જેની કિમત ૧૫૦૦/- છે.

સૌનો આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


સ્નેહમિલન અને સરસ્વતિ સન્માન ૨૦૧૫-->2015-11-26

આપણી સમાજવાડીમાં માધાપર મુકામે, તારીખ ૨૨-૧૧-૨૦૧૫ ને રવિવારના રોજ શ્રી અશ્વિંભાઇ બાપટના પ્રમુખસ્થાને  સ્નેહમિલન અને સરસ્વતિ સન્માનનો કાર્યક્રમ યોજાઇ ગયો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલો મુકવામાં આવ્યો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોએ ભાગ લીધો. ત્યાર બાદ વિવિધ રમતોની સ્પર્ધા યોજવામાં આવી જેવી કે  દેડકા દોડ, લીમ્બુ ચમચી, સંગીત ખુરશી, જેમાં બાળકોએ ઉત્સાહ ભેર  ભાગ લીધો. બહેનોના ગરબા વિના તો કર્યક્રમ કેમ પુરો થાય? બપોરે જમ્યાબાદ રમત ગમતના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ. ત્યારબાદ સરસ્વતી સન્માનનો કર્યક્રમ થયો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યુ. 


૧૪મું અધિવેશન, સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ-->2015-05-17

આપણા સામાજની કારોબારીની મુદત આ વર્ષે પૂરી થતી હોઇ આ વર્ષે સમૂહલગ્ન અને યજ્ઞોપવિતની સાથે સમસ્ત જ્ઞાતિજનોના અધિવેશન આપણી સમાજવાડીમાં, વૈશાખ વદ - ૧૨,તારીખ ૧૫-૦૫-૨૦૧૫ ને શુક્રવારના રોજ સફળતાપૂર્વક યોજાઇ ગયું. શ્રી અશ્વિનભાઇ રતિલાલ બાપટ ની  સર્વ સંમતિથી ત્રીજી વાર સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અને શ્રી દિનેશભાઇ બાબુલાલ દેવધર, રાજકોટને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. નવી કારોબારીની રચના   કરવામાં આવી. નવા ટ્રસ્ટીઓ ની પણ વરણી કરવામાં આવી છે.

આ સમૂહલગ્નમાં નીચેના નવદંપતિઓ  લગ્નગ્રંથિથી જોડાયા હતા.

(૧) અંજાર નિવાસી શ્રી કિશોરકુમાર લક્ષ્મીદાસ દેવધરના સુપુત્ર ચિ.સંજય, કીડાણા નિવાસી શ્રી મહેશકુમાર મણિલાલ છત્રેની સુપુત્રી ચિ. દિવ્યા.

(૨) મેઘપર(બોરીચી) નિવાસી સ્વ. પ્રભુલાલ વિશંજી છત્રે અને ગંસ્વ. રમાબેનના સુપુત્ર ચિ.અનિલ, થાણા નિવાસી શ્રી ભુપેન્દ્ર વિઠ્ઠલદાસ દેવધરની સુપુત્રી ચિ. બીના.

(૩) મેઘપર(બોરીચી) નિવાસી શ્રી મનસુખલાલ વિશનજી છત્રેના સુપુત્ર ચિ.પરેશ, નાલાસોપારા નિવાસી શ્રી જેઠાલાલ હરિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.ઉર્વશી .

(૪) મેઘપર (બોરીચી) નિવાસી શ્રી પ્રભુલાલ લીલાધર છત્રેના સુપુત્ર ચિ. પરેશ, માધાપર નિવાસી શ્રી કનૈયાલાલ મૂળશંકર દેવધરની સુપુત્રી ચિ.દર્શના.

(૫) હાજાપર(તા.ભુજ) નિવાસી શ્રી મહેન્દ્રકુમાર શંભુલાલ  કાનડેના સુપુત્ર ચિ.દીપક, વરાડીયા નિવાસી શ્રી શમ્ભુલાલ વિશનજી બાપટની સુપુત્રી ચિ. સુમીતા  સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૬) માધાપર નિવાસી શ્રી દિનેશકુમાર ઇશ્વરલાલ દેવધરના સુપુત્ર ચિ.સચિન, મૂળ ડુમરા હાલે આદિપુર નિવાસી શ્રી બિપીનચન્દ્ર નવલશંકર બાપટની સુપુત્રી ચિ. પૂજા.

(૭) શિરવા નિવાસી શ્રી પ્રફુલ્લચન્દ્ર કુંવરજી દેવધરના સુપુત્ર ચિ. નિરવ, રતનાલ નિવાસી શ્રી નરેન્દ્ર શંકરલાલ આચાર્યની સુપુત્રી ચિ. મોહિની..

(૮) ખોખરા(રાયપર) નિવાસી શ્રી કાંતિલાલ રામજી ઉપાધ્યાયના સુપુત્ર ચિ.કિશન, માધાપર નિવાસી શ્રી ગુણવંતરાય પોપટલાલ આચાર્યની સુપુત્રી દિવ્યા.

(૯) કિડાણા નિવાસી શ્રી પુરષોત્તમ જીવરામ ભટ્ટના સુપુત્ર ચિ. તુષાર અને શ્રી સુભાષ હીરાલાલ જોશીની સુપુત્રી ચિ. ભાવી.

મૂળ વરાડીયા હાલે અમદાવાદ નિવાસી શ્રી ભુપેન્દ્ર હરિરામ બાપટના સુપુત્ર ચિ. ભવ્ય અને રામપર (સરવા તા. નખત્રાણા) ના શ્રી મહેન્દ્રકુમાર કાશીરામ દેવધરના સુપુત્ર ચિ. બાદલને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી હતી.

નવી કારોબારીની યાદી પણ વેબસાઇટમાં મુકવામાં આવશે.


અવસાન નોંધ-->2015-04-19

મુળ હાજાપર(તા.ભુજ) હાલ નવસારી , રેવાબેન કાનડે (ઉ.વ.૮૫) તે સ્વ. ગોપાલજી સુંદરજીના પત્ની , નવીનભાઈ(મૂલુંડ), કિશોરભાઇ(નવસારી)ના માતાજી, મોહનભાઇ(મલાડ)ના કાકી તા.૧૯-૦૪-૧૫ના રોજ રામશરણપામ્યા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.


અવસાન નોંધ-->2015-04-05

મોડવદર(તા.અંજાર) કાંતિલાલ આચાર્ય ઉ.વ.૪૫, તે સ્વ. લાલજી જગજીવન અને પ્રેમિલાબેનના પુત્ર, કિશોર્ભાઇ(જરૂ) અને મંગળાબેન અશોકભાઇ તિલક (નારાણપર)ના ભાઇ, બાપટ મથુરદાસ ચત્રભુજ(વરાડીયા)ના જમાઇ, જ્યોત્સનબેનના પતિ, પ્રતિક અને આકાશના પિતા તા.૦૪-૦૪-૧૫ના રોજ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૦૬-૦૪-૧૫,સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ ,હનુમાન મંદિર મોડવદર ખાતે રાખેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.


અવસાન નોંધ-->2015-04-05

મોડવદર(તા.અંજાર) કાંતિલાલ આચાર્ય ઉ.વ.૪૫, તે સ્વ. લાલજી જગજીવન અને પ્રેમિલાબેનના પુત્ર, કિશોર્ભાઇ(જરૂ) અને મંગળાબેન અશોકભાઇ તિલક (નારાણપર)ના ભાઇ, બાપટ મથુરદાસ ચત્રભુજ(વરાડીયા)ના જમાઇ, જ્યોત્સનબેનના પતિ, પ્રતિક અને આકાશના પિતા તા.૦૪-૦૪-૧૫ના રોજ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૦૬-૦૪-૧૫,સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ ,હનુમાન મંદિર મોડવદર ખાતે રાખેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.


સંમેલન, સમૂહલગ્ન અને યજ્ઞોપવિત - ૨૦૧૫-->2015-04-03

આપણા સામાજની કારોબારીની મુદત આ વર્ષે પૂરી થતી હોઇ આ વર્ષે સમૂહલગ્ન અને યજ્ઞોપવિતની સાથે સમસ્ત જ્ઞાતિજનોના સંમેલનનું પણ આયોજન આપણી સમાજવાડીમાં, વૈશાખ વદ - ૧૨,તારીખ ૧૫-૦૫-૨૦૧૫ ને શુક્રવારના રોજ યોજવામાં આવ્યું છે. સંમેલનમાં નવી કારોબારીની રચના કરવામાં આવશે. 

આ સમૂહલગ્નમાં નીચેના પરિવારો જોડાશે. 

(૧) અંજાર નિવાસી શ્રી કિશોરકુમાર લક્ષ્મીદાસ દેવધરના સુપુત્ર ચિ.સંજય, કીડાણા નિવાસી શ્રી મહેશકુમાર મણિલાલ છત્રેની સુપુત્રી ચિ. દિવ્યા સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૨) મેઘપર(બોરીચી) નિવાસી સ્વ. પ્રભુલાલ વિશંજી છત્રે અને ગંસ્વ. રમાબેનના સુપુત્ર ચિ.અનિલ, થાણા નિવાસી શ્રી ભુપેન્દ્ર વિઠ્ઠલદાસ દેવધરની સુપુત્રી ચિ. બીના સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૩) મેઘપર(બોરીચી) નિવાસી શ્રી મનસુખલાલ વિશનજી છત્રેના સુપુત્ર ચિ.પરેશ, નાલાસોપારા નિવાસી શ્રી જેઠાલાલ હરિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.ઉર્વશી  સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૪) મેઘપર (બોરીચી) નિવાસી શ્રી પ્રભુલાલ લીલાધર છત્રેના સુપુત્ર ચિ. પરેશ, માધાપર નિવાસી શ્રી કનૈયાલાલ મૂળશંકર દેવધરની સુપુત્રી ચિ.દર્શના  સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૫) હાજાપર(તા.ભુજ) નિવાસી શ્રી મહેન્દ્રકુમાર શંભુલાલ  કાનડેના સુપુત્ર ચિ.દીપક, વરાડીયા નિવાસી શ્રી શમ્ભુલાલ વિશનજી બાપટની સુપુત્રી ચિ. સુમીતા  સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૬) માધાપર નિવાસી શ્રી દિનેશકુમાર ઇશ્વરલાલ દેવધરના સુપુત્ર ચિ.સચિન, મૂળ ડુમરા હાલે આદિપુર નિવાસી શ્રી બિપીનચન્દ્ર નવલશંકર બાપટની સુપુત્રી ચિ. પૂજા,  સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૭) શિરવા નિવાસી શ્રી પ્રફુલ્લચન્દ્ર કુંવરજી દેવધરના સુપુત્ર ચિ. નિરવ, રતનાલ નિવાસી શ્રી નરેન્દ્ર શંકરલાલ આચાર્યની સુપુત્રી ચિ. મોહિની સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

(૮) ખોખરા(રાયપર) નિવાસી શ્રી કાંતિલાલ રામજી ઉપાધ્યાયના સુપુત્ર ચિ.કિશન, માધાપર નિવાસી શ્રી ગુણવંતરાય પોપટલાલ આચાર્યની સુપુત્રી દિવ્યા સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

મૂળ વારાડીયા હાલે અમદાવાદ નિવાસી શ્રી ભુપેન્દ્ર હરિરામ બાપટના સુપુત્ર ચિ. ભવ્ય અને રામપર (સરવા તા. નખત્રાણા) ના શ્રી મહેન્દ્રકુમાર કાશીરામ દેવધરના સુપુત્ર ચિ. બાદલને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવશે.

આ પ્રસંગે કન્યાદાનમાં જે ભાઇઓ ભેટ આપવા ઇચ્છતા હોય તેમણે તેમની ભેટની આઇટમ સમાજના પ્રમુખશ્રી/મંત્ર્રીશ્રીને લખાવી દેવા વિનંતિ છે જેથી આમંત્રણ કાર્ડમાં નામ સાથે છાપી શકાય.

ચાલો આપણે  સૌ તન મન અને ધનથી સાથ સહકાર આપીને આ કાર્યક્રમને સફળ બનાવીએ.

આ કાર્યક્રમમાં સૌને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે.


અવસાન નોંધ-->2015-04-03

ભુજપર(તા.મુન્દ્રા) ગં.સ્વ.મીનાબેન ઉ.વ.૬૮, તે સ્વ. મહેશ્વર્પ્રસાદ હિમતરામ રાસ્તેના પત્ની, સ્વ.દયારામ હરિરામ ફડકેના પુત્રી, સુશીલાબેન કેશવલાલ આચાર્ય(ગાંધીધામ),રમાબેન કાંતિલાલ આચાર્ય(સંઘડ), અનસૂયાબેન લક્ષ્મીકાંત તિલકના ભાભી, નિલેશ, હીરલ અને પૂનમ ના માતાજી તા.૨૯-૦૩-૨૦૧૫ના રામશરણ પામ્યા છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.


અવસાન નોંધ-->2015-04-03

ભુજપર(તા.મુન્દ્રા) ગં.સ્વ.મીનાબેન ઉ.વ.૬૮, તે સ્વ. મહેશ્વર્પ્રસાદ હિમતરામ રાસ્તેના પત્ની, સ્વ.દયારામ હરિરામ ફડકેના પુત્રી, સુશીલાબેન કેશવલાલ આચાર્ય(ગાંધીધામ),રમાબેન કાંતિલાલ આચાર્ય(સંઘડ), અનસૂયાબેન લક્ષ્મીકાંત તિલકના ભાભી, નિલેશ, હીરલ અને પૂનમ ના માતાજી તા.૨૯-૦૩-૨૦૧૫ના રામશરણ પામ્યા છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.


કારોબારીની મીટીંગ-->2015-03-22

સમાજના કારોબારી સભ્યોની મીટીંગ તારીખ ૨૨-૦૩-૨૦૧૫ ના સવારે ૧૦:૦૦ વાગ્યે નિર્ધારિત કરવામાં આવેલ છે. તો સમાજના કારોબારી સભ્યોને નિર્ધારિત સમયે હાજર વિનંતિ છે.


અવસાન નોંધ-->2015-03-22

(૧) મુળ ડુમરા ગામ હાલ મુલુંડ નિવાસી શ્રી ભરતભાઇ  અને જગદીશભાઇ બાપટના માતાજી, સ્વ. પ્રભુલાલભાઇ ત્રિકમજી બાપતના પત્ની દેવમણિબેનનું (ઉમર વર્ષ - ૯૦) તારીખ ૨૦-૦૩-૨૦૧૫ના રોજ ,મુલુંડ ખાતે  અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૦૩-૧૫ના સાંજે ૩.૦૦ થી ૪.૦૦, ડુમરા જૈન અતિથિગૃહ ખાતે રાખેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

(૨) મોટા રેહા (તા.ભુજ) સ્વ.ચન્દ્રિકાબેન આચાર્ય, તે સ્વ. ભવાનીશંકર કુંવરજી આચાર્યના પત્ની, હરેશ, રમણિક, રસિક આચાર્યાના માતાજી તા. ૨૧-૦૩-૧૫ના રોજ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૦૩-૧૫ના સાંજે ૪.૦૦ થી ૫.૦૦, ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, મોટા રેહા ખાતે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

(૩) હાજાપર ( તા. અબાડાસા) મુળ વરાડીયાના ગૌરીશંકર ધનજી બાપટ (ઉ.વ.૭૫), તે લતાબેનના પતિ, રમણીકલાલ (માધાપર), શાંતિલાલ (ભચાઉ), રૂક્ષમણીબેન કાંતિલાલ (ગઢશીસા) ના ભાઇ, અશોક,હર્ષિદા, હિતેશ, અને ભાવેશના પિતા, તા.૨૧-૦૩-૧૫ના ભુજ ખાતે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૩-૦૩-૧૫ ના સાંજે ૫.૦૦ થી ૬.૦૦, રજપુત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે અને તા.૨૬-૦૩-૧૫ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ હાજાપર(તા.અબડાસા) ખાતે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.


અવ્સાન નોંધ-->2015-03-22

(૧) મુળ ડુમરા ગામ હાલ મુલુંડ નિવાસી શ્રી ભરતભાઇ  અને જગદીશભાઇ બાપટના માતાજી, સ્વ. પ્રભુલાલભાઇ ત્રિકમજી બાપતના પત્ની દેવમણિબેનનું (ઉમર વર્ષ - ૯૦) તારીખ ૨૦-૦૩-૨૦૧૫ના રોજ ,મુલુંડ ખાતે  અવસાન થયેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

(૨) મોટા રેહા (તા.ભુજ) સ્વ.ચન્દ્રિકાબેન આચાર્ય, તે સ્વ. ભવાનીશંકર કુંવરજી આચાર્યના પત્ની, હરેશ, રમણિક, રસિક આચાર્યાના માતાજી તા. ૨૧-૦૩-૧૫ના રોજ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૦૩-૧૫ના સાંજે ૪.૦૦ થી ૫.૦૦, ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, મોટા રેહા ખાતે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

૩) હાજાપર ( તા. અબાડાસા) મુળ વરાડીયાના ગૌરીશંકર ધનજી બાપટ (ઉ.વ.૭૫), તે લતાબેનના પતિ, રમણીકલાલ (માધાપર), શાંતિલાલ (ભચાઉ), રૂક્ષમણીબેન કાંતિલાલ (ગઢશીસા) ના ભાઇ, અશોક,હર્ષિદા, હિતેશ, અને ભાવેશના પિતા, તા.૨૧-૦૩-૧૫ના ભુજ ખાતે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૩-૦૩-૧૫ ના સાંજે ૫.૦૦ થી ૬.૦૦, રજપુત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે અને તા.૨૬-૦૩-૧૫ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ હાજાપર(તા.અબડાસા) ખાતે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.


પુત્રીનો જન્મ.-->2014-12-27

(૧) નવી મુમ્બઇના રહેવાસી શ્રીમતિ હીના અને શ્રી આનંદકુમાર રમેશભાઇ બાપટને ઘેર તા.૨૪-૧૨-૧૪ ના પુત્રીનો જન્મ થયો છે.

(૨)  સિનુગ્રા નિવાસી શ્રીમતિ સીમા અને શ્રી રજનીશ કનૈયાલાલ બાપટ ના ઘેર તા ૨૪-૧૨-૧૪ ના પુત્રીનો જન્મ થયો છે.

 


પુત્રીનો જન્મ-->2014-12-27

(૧) નવી મુમ્બઇના રહેવાસી શ્રીમતિ હીના અને શ્રી આનંદકુમાર રમેશભાઇ બાપટને ઘેર તા.૨૪-૧૨-૧૪ ના પુત્રીનો જન્મ થયો છે.

(૨)  સિનુગ્રા નિવાસી શ્રીમતિ સીમા અને શ્રી રજનીશ કનૈયાલાલ બાપટ ના ઘેર તા ૨૪-૧૨-૧૪ ના પુત્રીનો જન્મ થયો છે.


શ્રી મહાગૌરીમાની પ્રાણપ્રતિષ્ઠા-->2014-12-03

અંજાર તાલુકાના ઝરૂ ગામે આપણા સમાજના આચાર્ય પરિવાર દ્વારા તેમના કુળદેવી શ્રી મહાગૌરીમાના મંદિરનું બાંધકામ ચાલુ હતું. મંદિરના બાંધકામનું કાર્ય પૂર્ણ થતાં, માગસર સુદ - ૮ થી ૧૦, તા. ૨૯ મી નવેમ્બર થી ૧ લી ડીસેમ્બરના શ્રી મહાગૌરીમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગ સમગ્ર પરિવારે ખૂબ જ આનંદ, ઉમંગ અને ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.

આ પ્રસંગ દરમ્યાન ભવિષ્યમાં એક રૂમની જરૂરીયાત ને ધ્યાનમાં લઇ ટહેલ નાંખવામાં આવતા ઝરૂ ગામના શ્રી દિનેશભાઇ વેલજી આચાર્ય તરફથી પોતાના પ્લોટમાથી એક પ્લોટની જે કિંમત આવે તે નવો  પ્લોટ ખરીદવા અને તેના પર રૂમનું બાંધકામ કરવા માટે રૂપિયા ૨,૫૧,૦૦૦/- નું દાન જાહેર કરવામાં આવ્યું હતું.


વેવિશાળ -->2014-12-03

૧.માધાપર નિવાસી શ્રી ગુણવંતરાય પોપટલાલ આચાર્યની સુપુત્રી ચિ . દિવ્યાનું શુભ વેવિશાળ ખોખરા નિવાસી શ્રી કાંતિલાલ રામજી ઉપાધ્યાયના સુપુત્ર ચિ. કિશન સાથે થયેલ છે.

૨.નાલા સોપારાના નિવાસી શ્રી જેઠાલાલ હરિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.ઉર્વશીનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી શ્રી મનસુખલાલ વિશનજી છત્રેના સુપુત્ર ચિ. પરેશ સાથે થયેલ છે.

૩. થાણા નિવાસી શ્રી ભુપેન્દ્ર વી. દેવધરની સુપુત્રી ચિ. બીનાનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી ગં.સ્વ.રમાબેન પ્રભુલાલ છત્રેના સુપુત્ર ચિ. અનિલ સાથે થયેલ છે.

૪. ગાંધીધામ નિવાસી શ્રી સુભાષ હીરાલાલ જોષીની સુપુત્રી ચિ. ભાવિનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી પુરષોત્તમ જીવરામ ભટ્ટના સુપુત્ર ચિ. તુષાર સાથે થયેલ છે.

૫. મોટી વિરાણી નિવાસી શ્રી અશ્વિનકુમાર જયશંકર દેવધરની સુપુત્રી ચિ. બીનાનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી નવિનકુમાર જીવરામ ભટ્ટના સુપુત્ર ચિ. કુણાલ સાથે થયેલ છે.

૬. નખત્રાણા નિવાસી શ્રી વિનોદકુમાર હીરાલાલ જોષીની સુપુત્રી ચિ. સુમનનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી ગોપાલ વૃજલાલ ભટ્ટના સુપુત્ર ચિ. મયૂર સાથે થયેલ છે.

૭. કિડાણા નિવાસી શ્રી અશોક કુમાર મોહનલાલ આચાર્યની સુપુત્રી ચિ. નિકીતાનું શુભ વેવિશાળ, અંજાર નિવાસી શ્રી પ્રાતાપભાઇ અમૃતલાલ બાપટના સુપુત્ર ચિ. જીગર સાથે થયેલ છે.

૮. કિડાણા નિવાસી શ્રી વિનોદકુમાર રૂગનાથ ફડકેની સુપુત્રી ચિ.પ્રિયંકાનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી શ્રી કનૈયાલાલ પ્રભુલાલ વ્યાસની સુપુત્ર ચિ. હેમન સાથે થયેલ છે.

૯. માધાપર નિવાસી શ્રી કનૈયાલાલ મૂળશંકર દેવધરની સુપુત્રી ચિ.દર્શનાનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી શ્રી પ્રભુલાલ લીલાધર છત્રેના સુપુત્ર ચિ. પરેશ સાથે થયેલ છે.

૧૦. વરાડીયા નિવાસી શ્રી કાંતિલાલ વીરજી બાપટની સુપુત્રી ચિ.અંકિતાનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી શ્રી પ્રફુલ્લ શંકરલાલ આચાર્યના સુપુત્ર ચિ.મિતેષ સાથે થયેલ છે.

૧૧. કિડાણા નિવાસી શ્રી જયંતિલાલ નરસિંહ ભટ્ટની સુપુત્રી ચિ.જલ્પાનું શુભ વેવિશાળ, ગં.સ્વ. રસીલાબેન દિનેશભાઇ આચાર્યના સુપુત્ર ચિ. મહેશ સાથે થયેલ છે.

૧૨. માધાપર નિવાસી શ્રી શશીકાન્ત જયંતિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.હીરલનું શુભ વેવિશાળ, માધાપરા નિવાસી શ્રી જગદીશભાઇ ભાઇલાલભાઇના સુપુત્ર ચિ. વિવેક સાથે થયેલ છે.

૧૩. નાગલપર નિવાસી  ગં.સ્વ. ચંદ્રાવતીબેન પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ. કૃપાલીનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી  શ્રી કનૈયાલાલ પ્રભુલાલ વ્યાસના સુપુત્ર ચિ.નિરવ સાથે થયેલ છે.શુભ વેવિશાળ-->2014-12-03

૧.માધાપર નિવાસી શ્રી ગુણવંતરાય પોપટલાલ આચાર્યની સુપુત્રી ચિ . દિવ્યાનું શુભ વેવિશાળ ખોખરા નિવાસી શ્રી કાંતિલાલ રામજી ઉપાધ્યાયના સુપુત્ર ચિ. કિશન સાથે થયેલ છે.

૨.નાલા સોપારાના નિવાસી શ્રી જેઠાલાલ હરિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.ઉર્વશીનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી શ્રી મનસુખલાલ વિશનજી છત્રેના સુપુત્ર ચિ. પરેશ સાથે થયેલ છે.

૩.થાણા નિવાસી શ્રી ભુપેન્દ્ર વી. દેવધરની સુપુત્રી ચિ. બીનાનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી ગં.સ્વ. રમાબેન પ્રભુલાલ છત્રેના સુપુત્ર ચિ. અનિલ સાથે થયેલ છે.

૪. ગાંધીધામ નિવાસી શ્રી સુભાષ હીરાલાલ જોષીની સુપુત્રી ચિ. ભાવિનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી પુરષોત્તમ જીવરામ ભટ્ટના સુપુત્ર ચિ. તુષાર સાથે થયેલ છે.

૫. મોટી વિરાણી નિવાસી શ્રી અશ્વિનકુમાર જયશંકર દેવધરની સુપુત્રી ચિ. બીનાનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી નવિનકુમાર જીવરામ ભટ્ટના સુપુત્ર ચિ. કુણાલ સાથે થયેલ છે.

૬. નખત્રાણા નિવાસી શ્રી વિનોદકુમાર હીરાલાલ જોષીની સુપુત્રી ચિ. સુમનનું શુભ વેવિશાળ, કિડાણા નિવાસી શ્રી ગોપાલ વૃજલાલ ભટ્ટના સુપુત્ર ચિ. મયૂર સાથે થયેલ છે.

૭. કિડાણા નિવાસી શ્રી અશોક કુમાર મોહનલાલ આચાર્યની સુપુત્રી ચિ. નિકીતાનું શુભ વેવિશાળ, અંજાર નિવાસી શ્રી પ્રાતાપભાઇ અમૃતલાલ બાપટના સુપુત્ર ચિ. જીગર સાથે થયેલ છે.

૮. કિડાણા નિવાસી શ્રી વિનોદકુમાર રૂગનાથ ફડકેની સુપુત્રી ચિ.પ્રિયંકાનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી શ્રી કનૈયાલાલ પ્રભુલાલ વ્યાસની સુપુત્ર ચિ. હેમન સાથે થયેલ છે.

૯. માધાપર નિવાસી શ્રી કનૈયાલાલ મૂળશંકર દેવધરની સુપુત્રી ચિ.દર્શનાનું શુભ વેવિશાળ, મેઘપર બોરીચી નિવાસી શ્રી પ્રભુલાલ લીલાધર છત્રેના સુપુત્ર ચિ. પરેશ સાથે થયેલ છે.

૧૦. વરાડીયા નિવાસી શ્રી કાંતિલાલ વીરજી બાપટની સુપુત્રી ચિ.અંકિતાનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી શ્રી પ્રફુલ્લ શંકરલાલ આચાર્યના સુપુત્ર ચિ.મિતેષ સાથે થયેલ છે.

૧૧. કિડાણા નિવાસી શ્રી જયંતિલાલ નરસિંહ ભટ્ટની સુપુત્રી ચિ.જલ્પાનું શુભ વેવિશાળ, ગં.સ્વ. રસીલાબેન દિનેશભાઇ આચાર્યના સુપુત્ર ચિ. મહેશ સાથે થયેલ છે.

૧૨. માધાપર નિવાસી શ્રી શશીકાન્ત જયંતિલાલ રાસ્તેની સુપુત્રી ચિ.હીરલનું શુભ વેવિશાળ, માધાપરા નિવાસી શ્રી જગદીશભાઇ ભાઇલાલભાઇના સુપુત્ર ચિ. વિવેક સાથે થયેલ છે.

૧૩. નાગલપર નિવાસી  ગં.સ્વ. ચંદ્રાવતીબેન પ્રભુલાલ ભટ્ટની સુપુત્રી ચિ. કૃપાલીનું શુભ વેવિશાળ, ભુજ નિવાસી  શ્રી કનૈયાલાલ પ્રભુલાલ વ્યાસના સુપુત્ર ચિ.નિરવ સાથે થયેલ છે.


સમૂહ શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ-->2014-11-18

આપણા સમાજ દ્વારા પ્રથમવાર વિધવા સહાય અને કેળવણી ફંડના લાભાર્થે, સમાજના પિતૃઓના મોક્ષાર્થે, ઝરૂગામના શ્રી જયેશભાઇ અનંતરાય આચાર્યના આચાર્યપદે  સમૂહ શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ, માધાપર ખાતે આપણી સમાજવાડીમાં તારીખ ૮-૧૧-૨૦૧૪ થી ૧૫-૧૧-૨૦૧૪ સુધી ખુબ જ સફળતા પૂર્વક યોજાઇ ગયો, જેમાં ૨૪ જ્ઞાતિજનોને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવી આ જ્ઞાનયજ્ઞનો લાભ લીધો હતો.
વાડીમાં ડોમનું બાંધકામ થયા પછી પ્રથમવાર આ પ્રસંગ યોજાયો હતો. ડોમના બાંધકામથી સૌ પ્રભાવિત હતા.અને આપણી આવી સરસ વાડી છે એવું સૌના મુખે હતું. 
શ્રી અનિલભાઇ શીવજી આપ્ટે - ટુંડાવાળાએ આ પ્રસંગની નિમંત્રણ પત્રિકા  વિનામુલ્યે છાપી આપી હતી. કથાના મુખ્ય યજમાન શ્રી હરિપ્રસાદ જાદવજી આપ્ટે હતા. કથાનો સમય સવારે ૯.૦૦થી ૧૨.૦૦ અને બપોરે ૩.૦૦ થી ૬.૦૦ હતો. કથામાં શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, રૂક્ષમણી વિવાહ, નારાયણ યજ્ઞ વગેરે પાવનકારી પ્રસંગો ઉજવ્યા હતા જે બધાએ બહુ જ આનંદ અને ઉત્સાહથી માણ્યા હતા.
તારીખ ૧૫-૧૧-૨૦૧૪ના રોજ બપોર બાદ વડીલોના સન્માન, કાર્યકરોના સન્માન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ પણ પ્રમુખશ્રી અશ્વિનભાઇ બાપટના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો જેનું સંચાલન શ્રી નરેન્દ્રભાઇ ફડકેએ કર્યું હતું,
કથા દરમ્યાન રસોડાની વ્યવસ્થા પણ અતિ સુન્દર હતી. લોકોના સાથ સહકારથી અનાજનો ઘણો બધો વ્યય અટકાવી શકાયો હતો. યુવક મિત્ર મંડળ અને બહેનોના મંડળની સેવાઓ અવિસ્મરણીય રહેશે. 
આ પ્રસંગના ફોટા વીડીયો ગેલેરીમાં મુકવામાં આવ્યા છે.


સમૂહલગ્ન - ૨૦૧૪ -->2014-09-01

(૧) આપણા સમાજના વર્ષ ૨૦૧૪ ના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત  તારીખ ૨૫-૦૫-૨૦૧૪ રવિવારના રોજ આપણી સમાજવાડીમાં માધાપર ખાતે સંપન્ન થયા હતા. આ સમારોહના મુખ્ય યજમાન ગામ વરાડીયા - હાલે થાણા -મુંબઇ ના રહેવાસી શ્રી નિતીનભાઇ નારાણજી બાપટ હતા. આ સમારોહમાં  (૧) ગ.સવ. કસ્તુરબેન તથા સ્વ. ઘનશ્યામભાઇ પ્રભુલાલ વ્યાસ - ભુજ ની સુપુત્રી  ચિ.ધારાના લગ્ન, અ.સૌ. ઉષાબેન તથા શ્રી નરોત્તમભાઇ ગૌરીશંકર- ગાંધીધામ ના સુપુત્ર ચિ. સાગર (૨) અ.સૌ. નૂતનબેન તથા શ્રી હરીપ્રસાદ જાદવજી રાસ્તે- દોલતપર ની સુપુત્રી ચિ. રીનાના લગ્ન, ગં.સ્વ.સરલાબેન તથા સ્વ. અનંતરાય વેલજી આચાર્ય- ઝરૂ ના સુપુત્ર ચિ.નિલેશ અને (૩) અ.સૌ. પુષ્પાબેન તથા શાંતિલાલ હીરજી દેવધર -મોથાળા ની સુપુત્રી ચિ.સંધ્યા ના લગ્ન અ.સૌ. સુરેખાબેન તથા શ્રી જયસુખલાલ ત્રિકમજી બાપટ - થાણાના સુપુત્ર ચિ.પ્રશાંત સાથે સંપન્ન થયા હતા. 

(૨) અ.સૌ. નીતાબેન તથા શ્રી મહેશભાઇ કાનજી આચાર્ય - કીડાણા ના સુપુત્ર ચિ.મોહિતે યજ્ઞોપવિત ધારણ કરી હતી. 


સમૂહ શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ -->2014-09-01

સહર્ષ જણાવવાનુંકે આપણા સમાજ દ્વારા પ્રથમવાર સમાજના પિતૃઓના મોક્ષાર્થે, સમૂહ શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આપણી સમાજવાડીમાં કરેલ છે, જેમાં જ્ઞાતિજનોને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવવા અને આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ  છે. આ જ્ઞાનયજ્ઞના વક્તા શ્રી જયેશભાઇ અનંતરાય આચાર્ય (ઝરૂ વાળા ) છે. કથાનો સમય સવારે ૯.૦૦થી ૧૨.૦૦ અને બપોરે ૩.૦૦ થી ૬.૦૦ રહેશે. કથાના પાવનકારી પ્રસંગો નીચે મુજબ છે.

*કથા પ્રારંભ - સવંત ૨૦૭૦ કારતક વદ -૨, શનિવાર તા. ૮-૧૧-૨૦૧૪

*શ્રી રામ જન્મ - કારતક વદ - ૫ , મંગળવાર તા.૧૧-૧૧-૨૦૧૪, બપોરે ૧૨.૦૦ કલાકે

*શ્રી કૃષ્ણ જન્મ - કરતક વદ - ૫, મંગળવાર, તા.૧૧-૧૧-૨૦૧૪, રાત્રે ૮. ૦૦ કલાકે

*નારાયણ યજ્ઞ - કારતક વદ - ૯, શનિવાર, તા.૧૫-૧૧-૨૦૧૪ના રોજ કરવામાં આવશે.

આ સમૂહ શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં પોથી નોંધાવવા માટે રૂ.૧૧૦૦૦/- ના સહયોગની અપેક્ષા છે. પોથી નોંધાવવા માટે નીચેની વ્યક્તિઓનો સંપર્ક કરવાનો છે.

  1. શ્રીમતિ પ્રિતીબેન વ્યાસ - ભુજ - ૯૮૭૯૭ ૫૩૩૦૮
  2. શ્રી મયુરભાઇ જોશી - માધાપર - ૯૯૨૫૧ ૪૨૨૧૮
  3. શ્રી પ્રાણલાલભાઇ ભટ્ટ - ગાંધીધામ - ૯૪૨૭૦ ૮૯૧૦૧
  4. શ્રી જીગીશભાઇ રાસ્તે - માધાપર ૯૪૦૮૪ ૪૪૦૫૬
  5. શ્રી પ્રફુલ્લભાઇ રાસ્તે- અંજાર - ૯૪૨૮૦ ૩૨૦૦૯


દુ:ખદ અવસાન -->2014-03-23

મુળ ગામ લાખાપર (મુન્દ્રા) હાલ નાલાસોપારા(મુમ્બઇ) ના રહીશ શ્રી જેઠાલાલ એચ. રાસ્તેના પુત્ર વિશાલ ( કનૈયા) નું તારીખ ૨૨-૦૩-૧૪ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેની પ્રાર્થનાસભા તા.૨૫-૦૩-૧૪ ને  મંગળવારના રોજ બપોરબાદ ૩.૦૦ થી ૫.૦૦ માં કચ્છી વિશા ઓસ્વાલ સભાગૃહ, સ્ટેશન રોડ, નાલાસોપારા (પૂર્વ) ખાતે રાખેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. 


સમૂહલગ્ન / યજ્ઞોપવીતના ફોર્મ -->2014-03-04

આપણા સમાજના પ્રમુખશ્રીની યાદી જણાવે છે કે ૨૫-૦૫-૨૦૧૪ ના રોજ યોજાનાર સમૂહલગ્નમાં  જોડાવા માટેના ફોર્મ તારીખ ૧૫-૦૩-૨૦૧૪ થી મળી સકશે  અને આ ફોર્મ ભરીને સ્વીકારવાની છેલી તા. ૧૫-૦૪-૨૦૧૪ છે.ફોર્મ નીચેના સ્થળોએથી મળી શકસે.

૧. પ્રમુખશ્રી અશ્વિન આર.બાપટ - ગાંધીધામ - મોબાઇલ -૯૮૯૮૬ ૧૨૩૧૪

૨. શ્રી નૌતમ જી. રાસ્તે - ગાંધીધામ - મોબાઇલ - ૯૦૯૯૯ ૪૧૯૯૯

૩. શ્રી જીગીશ એસ. રાસ્તે  - રજની મેડીકલ સ્ટોર -  માધાપર - મોબાઇલ - ૯૪૦૮૪ ૪૪૦૫૬

૪. શ્રી નરેન્દ્રભાઇ ફડકે - માધાપર - મોબાઇલ - ૯૪૨૭૧ ૩૨૫૭૧ 

૫. શ્રી જીગર મોહનલાલ બાપટ - માંડવી - ૯૮૨૫૩ ૮૧૬૧૧ 

૬.શ્રી દિનેશ બી. દેવધર - રાજકોટ - મોબાઇલ - ૯૮૭૯૫ ૯૫૮૨૭

૭. શ્રી દિપક આર. રાસ્તે - અમદાવાદ - મોબાઇલ - ૯૪૨૮૮ ૦૨૩૧૯ 

૮. શ્રી નવીનભાઇ જી. જોષી - મુમ્બઇ - ૦૯૩૨૨૨ ૭૧૩૯૭

૯. ઓન લાઇન શ્રી મયુરભાઇ એમ. જોષી - માધાપર પાસેથી એમને email - mayurjoshi22@ymail.com પર મેઇલ કરીને  મંગાવી સકાશે.

તારીખ ૨૭-૦૪-૨૦૧૪ના રોજ સમાજવાડી ખાતે કારોબારી અને સમૂહલગ્ન / યજ્ઞોપવિતમાં જોડાનારના વાલીઓની એક મીટીંગ કરવામાં આવશે જેમાં સમૂહલગ્નની કંકોત્રીઓ આપવામાં આવશે. જેની વાલીઓએ નોંધ લેવી.


સમૂહલગ્ન અને યજ્ઞોપવિત - 2014-->2014-02-01

આપણી જ્ઞાતિના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત તા.25/05/2013ના રોજ સમાજવાડી ખાતે માધાપરમાં યોજવામાં આવશે જેમાં જોડાવા માટેના ફોર્મ મેળવવાની અને ફોર્મ ભરીને પરત આપવાની તારીખ હવે પછી જહેર કરવામાં આવશે.


શુભ લગ્ન -->2014-02-01

ગામ માધાપર નિવાસી ગં.સ્વ.જયશ્રીબેન તથા સ્વ. અમૃતલાલ નાનાલાલ જોશીના સુપુત્ર ચિ. વિરલ ના શુભલગ્ન મુળ ગામ મોથાળા હાલે ગાંધીધામ નિવાસી અ.સૌ.કુન્દનબેન તથા શ્રી પ્રફુલ્લભાઇ શંકરલાલ રાસ્તેની સુપુત્રી ચિ. વૈશાલી સાથે મહા સુદ પાંચમ વસંત પંચમીના તા.04-02-2014ના રોજ નિર્ધારેલ છે.


મરણનોંધ-->2013-05-21

મુળ ગામ સિરવા હાલ થણા નિવાસી માવજીભાઇ દામજી દેવધર, ઉમર વર્ષ ૮૫, તે સ્વ.નારાણજીભાઇ અને સ્વ. વેલજીભાઇના ભાઇ મનોજ, અનિલ, તરલાબેન અને દમયંતિના પિતા,પ્રતિમા અને લક્ષ્મીના સસરા,નિખીલ અને નિધિના દાદા તારીખ ૦૫/૦૫/૨૦૧૩ ના રામશરણ પામ્યા છે. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.


દુ:ખદ અવસાન -->2013-05-21

મુળ ગામ સિરવા હાલ થાણા નિવાસી માવજીભાઇ દામજી દેવધર, ઉમર વર્ષ ૮૫, તે સ્વ.નારાણજીભાઇ અને સ્વ. વેલજીભાઇના ભાઇ મનોજ, અનિલ, તરલાબેન અને દમયંતિના પિતા,પ્રતિમા અને લક્ષ્મીના સસરા,નિખીલ અને નિધિના દાદા તારીખ ૦૫/૦૫/૨૦૧૩ ના રામશરણ પામ્યા છે. ઇશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.


સમૂહલગ્ન - ૧૮/૦૫/૨૦૧૩-->2013-05-20

આં વર્ષે તા.૧૮/૦૫/૨૦૧૩ના રોજ સમાજવાડી, માધાપર ખાતે યોજાયેલ સમૂહલગ્નમાં છ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

જેમનાં નામ નીચે મુજબ છે .

(૧) ખુશ્બુ ચન્દ્રકાન્ત વેલજી ભાનુ દેવળિયા ના શુભલગ્ન રાજેન્દ્રકુમાર પ્રભુલાલ છત્રે , મેઘપર

(૨) જશુમતી નવિનચંદ્ર રાસ્તે માધાપર ના શુભલગ્ન રાહુલ જગદીશભાઈ કાનડે માધાપર

(૩) રાધિકા શશિકાંત રાસ્તે , માધાપરના શુભલગ્ન જીગ્નેશ રમેશભાઈ આપ્ટે , નારાણપર

(૪) લતાબેન ગિરધારીલાલ રાસ્તે , કિડાણાના શુભલગ્ન મનોજ હરીલાલ ભટ્ટ, ગાંધીધામ

(૫) ચાંદની બિહારીલાલ આચાર્ય રતનાલ ના શુભલગ્ન પ્રફુલ્લ કીર્તિભાઈ રાસ્તે , અંજાર

(૬) જીજ્ઞા ભરતભાઈ માંડલિક શ્રીરામપુર ના શુભલગ્ન મેહુલ શરદભાઈ બાપટ , ગાંધીધામ


સમૂહલગ્ન અને યજ્ઞોપવીત -->2013-05-19

ગઈ કાલે આપણી સમાજવાડીમાં સમૂહલગ્ન અને યજ્ઞોપવીત નો કાર્યક્રમ ખૂબજ સારી રીતે યોજાઇ ગયો. જેના મુખ્ય યજમાન શ્રી ખડાશંકરભાઈ બાપટ હતાકાર્યક્રમની શરૂઆત શ્રી ગણેશ સ્થાપનાથી આપણા સમાજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રતિલાલ બાપટ અને માજીપ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ તિલકનાં હસ્તે કરવામાં આવી આં વર્ષે છ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. ચાર બટુકોએ યજ્ઞોપવીત ધારણ કરી.

જેમનાં નામ નીચે મુજબ છે .

(૧) ખુશ્બુ ચન્દ્રકાન્ત વેલજી ભાનુ દેવળિયા ના શુભલગ્ન રાજેન્દ્રકુમાર પ્રભુલાલ છત્રે , મેઘપર

(૨) જશુમતી નવિનચંદ્ર રાસ્તે માધાપર ના શુભલગ્ન રાહુલ જગદીશભાઈ કાનડે માધાપર

(૩) રાધિકા શશિકાંત રાસ્તે , માધાપરના શુભલગ્ન જીગ્નેશ રમેશભાઈ આપ્ટે , નારાણપર

(૪) લતાબેન ગિરધારીલાલ રાસ્તે , કિડાણાના શુભલગ્ન મનોજ હરીલાલ ભટ્ટ, ગાંધીધામ

(૫) ચાંદની બિહારીલાલ આચાર્ય રતનાલ ના શુભલગ્ન પ્રફુલ્લ કીર્તિભાઈ રાસ્તે , અંજાર

(૬) જીજ્ઞા ભરતભાઈ માંડલિક શ્રીરામપુર ના શુભલગ્ન મેહુલ શરદભાઈ બાપટ , ગાંધીધામ

તથા નીચે મુજબના બટુકોએ યજ્ઞોપવીત ધારણ કરી હતી

1.ચિ ધવલ શશિકાંત રાસ્તે,માધાપર, 2.ચિ અક્ષય જગદીશભાઈ કાનડે,મુંબઈ

3.ચિ .જય વિનયભાઈ બાપટ,રાજકોટ અનેસુમિત કિશોરભાઈ આચાર્ય, કિડાણા

આ વર્ષે ભોજન વ્યવસ્થા ઘણી જ સારી રહી ગઈકાલનું તાપમાન 43 ડિગ્રી હોવા છતાં બધાજ્ઞાતિજનોએ આ પ્રસંગને મનભરીને માણ્યો.

આપણાં યુવક મંડળ દ્વારા ખૂબજ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન.

આ વખતના આકરા તાપમાનને કારણે હવે પછીના સમૂહલગ્ન શિયાળાની ઋતુમા યોજવાંનો અનુરોધ કરતો 50 થી વધારે મહિલાઓની સહી વાળો પત્ર કાર્યક્રમના સમાપન સમયે મહિલા મંડળ તરફથી રજુ કરવામાં આવ્યો અને પ્રમુખશ્રી તરફથી આ બાબતે જરૂર વિચારણા કરવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવી

પ્રમુખશ્રી તરફથી સમાજવાડીની ખુલ્લી જગ્યામાં ડોમ અથવા છતનું નિર્માણ, છ રૂમ વાળી લોબીનું સમારકામ અને સામેની બાજુએ બીજા છ રૂમ અથવા લોબી બનાવવા માટે ઉદાર હાથે અનુદાન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો

લગ્નપ્રસંગે આવેલી ભેટ સોગાદો આપીને સાંજે 6.00 કલાકે કન્યાઓને વિદાય આપવામાં આવી હતી.


સમૂહલગ્ન - ૨૦૧૩-->2013-03-06

આપણી જ્ઞાતિના સમૂહ લગ્ન તા.૧૮/૦૫/૨૦૧૩ના શનિવારના રોજ માધાપર ખાતે આપ્ણી સમાજવાડીમાં યોજવામાં આવશે જેના ફોર્મ (૧) પ્રમુખશ્રી, અશ્વિન આર. બાપટ ગાંધીધામ મો. ૯૮૯૮૬ ૧૨૩૧૪, (૨) મંત્રીશ્રી દિનેશ કે. દેવધર ગાંધીધામ મો. ૯૮૨૫૦ ૮૭૫૪૫, (૩) રજની મેડીકલ સ્ટોર ?શ્રી જીગીશ રાસ્તે માધાપર મો.૯૪૦૮૪ ૪૪૦૫૬, (૪) શ્રી દીપક આર. રાસ્તે અમદાવાદ મો. ૯૪૨૮૮ ૦૨૩૧૯ (૫) શ્રી દિનેશભાઇ દેવધર રાજકોટ મો. ૯૮૭૯૫ ૯૫૮૨૭ (૬) શ્રી નવીનભાઇ જોષી મુંબઇ મો. ૦૯૩૨૨૨ ૭૧૩૯૭ પાસેથી તા.૧૦-૦૩-૨૦૧૩ થી મળી શકસે. સમૂહલગ્ન માટે ૧૦ જોડી વરકન્યા વહેલા તે પહેલાના ધોરણે લેવામાં આવશે. ફોર્મ સંપૂર્ણ ભારીને તા. ૧૦-૦૪-૧૩ સુધી ઉપર દર્શાવેલ ભાઇઓ સ્વીકારશે. ફોર્મ તથા અન્ય નિયમો આપણી વેબ સાઇટના હોમપેજ પર મુકવામાં આવેલ લીન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.


મરણનોંધ -->2013-01-20

કીડાણા (તા.ગાંધીધામ) - હસમુખ (જીતુ) ભટ્ટ, ઉ.વ.૩૯ તે વૃજલાલ લાલજી ભટ્ટના પુત્ર, સ્વ.શશીકાંત ભટ્ટના ભત્રીજા, ગોપાલ, હિતુ તથા ગીતાબેન ગુણવંત આચાર્ય(માધાપર)ના ભાઇ, રેખાના પતિ, પાર્થ અને કુમારી હીરલના પિતા તારીખ ૧૯-૦૧-૧૩ના રોજ રામશરણ પામ્યા છે. તેનુ ઉઠમણું તા.૨૧-૦૧-૧૩ના સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યે કીડાણા સોસાયટીમાં ઠાકરમંદિરની સામે રાખેલ છે.


અવસાન નોંધ-->2013-01-20

કીડાણા (તા.ગાંધીધામ) - હસમુખ (જીતુ) ભટ્ટ, ઉ.વ.૩૯ તે વૃજલાલ લાલજી ભટ્ટના પુત્ર, સ્વ.શશીકાંત ભટ્ટના ભત્રીજા, ગોપાલ, હિતુ તથા ગીતાબેન ગુણવંત આચાર્ય(માધાપર)ના ભાઇ, રેખાના પતિ, પાર્થ અને કુમારી હીરલના પિતા તારીખ ૧૯-૦૧-૧૩ના રોજ રામશરણ પામ્યા છે. તેનુ ઉઠમણું તા.૨૧-૦૧-૧૩ના સોમવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યે કીડાણા સોસાયટીમાં ઠાકરમંદિરની સામે રાખેલ છે.


ગાંધીધામ ખાતે સ્નેહમિલન, સરસ્વતિ સન્માન અને નવી કારોબારીની વરણી.-->2013-01-02

શ્રી ગાંધીધામ સેવક સમાજ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ દેવધરની યાદી અનુસાર તા.૧૮-૧૧-૨૦૧૨ ને લાભ પાંચમના દિવસે ગાંધીધામ ખાતે સ્નેહમિલન, સરસ્વતિ સન્માન અને નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી. દર વરસની જેમ આ વર્ષે પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઇનામો શ્રી દીપકભાઇ આચાર્ય તરફથી અને સમૂહ ભોજન શ્રી જયેન્દ્રભાઇ એલ. જોષી અને શ્રી પ્રભુરામ આર. બાપટ તરફથી હતું. આ વરસે નવી કારોબારીની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે શ્રી દિનેશભાઇ દેવધર, ઉપપ્રમુખ તરીકે શ્રી સુભાશભાઇ જોશી, મંત્રી તરીકે શ્રી રોહીતભાઇ છત્રે, ખજાનચી તરીકે શ્રી બીપીનભાઇ આચાર્ય, તેમજ કારોબારી, સલાહકાર સભ્યો, અને મહીલા સદસ્યમાં શ્રીમતી મધુબેન ડી. દેવધર અને શ્રીમતી દિવ્યાબેન પી. બાપટ ની વરણી કરવામાં આવી. આ વરસે પ્રવાસનું આયોજન કરવામાં આવશે. યુવા વર્ગનો સારો પ્રતિસાદ મળેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંત્રીશ્રી રોહિતભાઇ, ખજાનચી શ્રી બીપીનભાઇ, શ્રી સુભાષભાઇ, ચેતનભાઇ, પ્રાણલાલભાઇ રાસ્તે, વગેરેની સેવાનો સારો લાભ મળેલ. હતો. શ્રી અશ્વિનભાઇ બાપટે સભાના પ્રમુખશ્રીનું સ્થાન સંભાળેલ હતું.


સ્નેહમિલન અને સરસ્વતી સન્માન ૨૦૧૨ -->2012-12-31

p>દર વરસની જેમ આ વરસે પણ તા. ૨૫-૧૧-૨૦૧૨ના રોજ માધાપર ખાતે આપણી સમાજ ની વાડીમાં સ્નેહમિલન અને સરસ્વતી સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમાજના પ્રમુખશ્રી અશ્વિનભાઇ બાપટ અને ભુતપૂર્વ પ્રમુખ ડો. શ્રીસૂર્યકાન્તભાઇ તિલક, તેમજ સમાજના ટ્રસ્ટીઓ શ્રી રમણિકભાઇ રાસ્તે, શ્રી હર્ષદરાય તિલક શ્રી નરસીભાઇ ભાગવત હાજર હતા. તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો, કારોબારીના સભ્યો અને આગેવાન સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. કુમારી શ્રેયા વ્યાસે સ્વાગત ગીતે દ્વારા સર્વે જ્ઞાતિજનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમાજના મંત્રીશ્રી દિનેશ દેવધરના નુતનવર્ષાભિનંદન સાથે સર્વે જ્ઞાતિજનોનું સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ સમાજના ઉપપ્રમુખશ્રી અજયભાઇ તિલકે આજના કાર્યક્રમના અનુસંધાને પ્રાસંગિક પ્રવચન આપેલ જેમાં શિક્ષણ અને યુવામિલન( મેરેજ બ્યુરો) વિષે સારી જાણકારી આપી હતી. સૌ જ્ઞાતિજનોએ એકબીજાને નવા વર્ષના નુતનવર્ષાભિનંદન આપી આનંદોત્સવ કર્યો હતો.

બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં માધાપરની નાની બાલિકાઓ અને બહેનોએ અભિનય દ્વારા રાજસ્થાની નૃત્ય રજુ કર્યું હતું. અને ભુજની શ્રીરંગ ગ્રુપની બહેનો દ્વારા પ્રાચીન ગરબો રજુ કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વિવિધ રમતો, પ્રશ્નમંચ, શારિરીક અને બૌદ્ધિક કૌશલ્યોની અભિવ્યક્તિ જેવા કાર્યક્રમો કરવામાં સફળ રહ્યા હતા. જેમાં જીગીસ રાસ્તે, હિતેશભાઇ બાપટ, જયેશ રાસ્તે, નિતિન આચાર્ય ,ચન્દ્રેશ આચાર્ય, નરેન્દ્રભાઇ ફડકે, દેવધર કિંજલ અને દેવધર મૌસમી ડી. નો સાતહ સહકાર મળેલ હતો. બપોરે સમૂહ ભોજન કરેલ.

બપોર બાદ તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કરવામાં આવેલ જેમાં સમાજના ૧૬૫ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. શ્રી કરૂણભાઇ આચાર્ય તરફથી તેજસ્વી તારલ્લોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અપાયા હતા. મંત્રીશ્રી દિનેશભાઇ દેવધરે સમાજના આગામી કાર્યક્રમો જેવાકે સમુહલગ્ન, યુવામિલન, અને અન્ય ભવિષ્યના કાર્યક્રમો વિષે જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હ્તા. આગામે સમૂહલગ્ન તારીખ ૧૮/૦૫/૨૦૧૩ને શનિવરે નક્કી કરેલ જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ હતી.

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સમાજના યુવામંચ ના યુવક યુવતીઓ અને સેવક ક્રિકેટ ટુર્નામેંટ ના યુવાનો એ સંભાળી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ફોટોગ્રાફી માધાપરના શ્રી મહેશભાઇ દેવધરે સંભાળેલ.

આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સમાજના મંત્રીશ્રી દિનેશ દેવધર, શ્રી નરેન્દ્રભાઇ ફડકે તેમજ સમગ્ર કારોબારી અને સમાજના કાયમી સેવાભાવીઓએ સંભાળ્યું હતું.


અવસાન નોંધ -->2012-11-17

ગામ - સિનોગ્રા(અંજાર) - નરેન્દ્રભાઇ લાભશંકર રાસ્તે, (ઉ.વ. ૫૬ ) તે ગંસ્વ. મણિબેન ના પુત્ર, હરગોવિન્દભાઇ , બલરામભાઇ, જયંતિભાઇ, સ્વ. રમેશભાઇ, મનસુખભાઇ, ભરતભાઇ અને અંજનાબએનના ભાઇ, અશ્વિન, હર્ષદ, દીપક, મીના, નીતા, સુનિતી, રાજીવ, કપિલ, હીરેન, નેહા, તપન, પ્રિતેશ , ઉર્વી, સોનાલેના કાકા, સ્વ. ભગવતીબેન, જનકબેન, લતાબેનના દિયર, ગીતાબેન અને દીપાબેનના જેઠ, રમેશચન્દ્ર નવલશંકર બાપટ (ડુમરા)ના સાળા, કુશલ અને આનંદના મામા, તારીખ ૧૨-૧૧-૧૨ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૬-૧૧-૧૨ ના સાંજે ૪ થી ૫ વાગ્યે ઠાકર મંદિર ખાતે.


પુત્રીનો જન્મ -->2012-11-17

p>ગામ કીડાણા - શ્રીમતી હીના અને શ્રી અમીતકુમાર અશ્વનીકુમાર ભટ્ટ ના ઘેર તારીખ૧૦-૧૦-૨૦૧૨ના રોજ પુત્રીનો જન્મ થયો છે.


અવસાન નોંધ -->2012-11-17

ગામ - સિનોગ્રા(અંજાર) - નરેન્દ્રભાઇ લાભશંકર રાસ્તે, (ઉ.વ. ૫૬ ) તે ગંસ્વ. મણિબેન ના પુત્ર, હરગોવિન્દભાઇ , બલરામભાઇ, જયંતિભાઇ, સ્વ. રમેશભાઇ, મનસુખભાઇ, ભરતભાઇ અને અંજનાબએનના ભાઇ, અશ્વિન, હર્ષદ, દીપક, મીના, નીતા, સુનિતી, રાજીવ, કપિલ, હીરેન, નેહા, તપન, પ્રિતેશ , ઉર્વી, સોનાલેના કાકા, સ્વ. ભગવતીબેન, જનકબેન, લતાબેનના દિયર, ગીતાબેન અને દીપાબેનના જેઠ, રમેશચન્દ્ર નવલશંકર બાપટ (ડુમરા)ના સાળા, કુશલ અને આનંદના મામા, તારીખ ૧૨-૧૧-૧૨ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧૬-૧૧-૧૨ ના સાંજે ૪ થી ૫ વાગ્યે ઠાકર મંદિર ખાતે.


પુત્રજન્મ-->2012-11-09

p>ગામ મોડવદર - શ્રીમતી માધવી અને શ્રી કલ્પેશકુમાર ચુનીલાલ આચાર્ય ને ઘેર તારીખ ૧-૧૧-૨૦૧૨ના રોજ પુત્રનો જન્મ થયો છે.

ગામ સમાઘોઘા - શ્રીમતી ધારા અને શ્રી આનંદકુમાર જયંતીલાલ આચાર્ય ને ઘેર તારીખ ૭-૧૧-૨૦૧૨ના રોજ પુત્રનો જન્મ થયો છે.


પુત્રજન્મ -->2012-11-08

p>ગામ મોડવદર - શ્રીમતી માધવી અને શ્રી કલ્પેશકુમાર ચુનીલાલ આચાર્ય ને ઘેર તારીખ ૧-૧૧-૨૦૧૨ના રોજ પુત્રનો જન્મ થયો છે.

ગામ સમાઘોઘા - શ્રીમતી ધારા અને શ્રી આનંદકુમાર જયંતીલાલ આચાર્ય ને ઘેર તારીખ ૭-૧૧-૨૦૧૨ના રોજ પુત્રનો જન્મ થયો છે.

ગામ કીડાણા - શ્રીમતી હીના અને શ્રી અમીતકુમાર અશ્વનીકુમાર ભટ્ટ ના ઘેર તારીખ૧૦-૧૦-૨૦૧૨ના રોજ પુત્રીનો જન્મ થયો છે.


શ્રી મહાગૌરીમાના મંદિરનું ખાતમુહુર્ત-->2012-10-30

આપણા સમાજના આચાર્ય પરીવારના કુળદેવી શ્રી મહાગૌરીમાના મંદિરનું ખાતમુહુર્ત જમીનના મુખ્યદાતા શ્રી કિશોરભાઇ લાલજીભાઇ આચાર્યના હસ્તે આસોસુદ પૂનમને સોમવાર તારીખ ૨૯/૧૦/૨૦૧૨ના રોજ સવારે ૧૨.૩૦ કલાકે સંપન્ન કરવામાં આવેલ છે. આ પ્રસંગને માણવા માટે આચાર્ય પરિવારના ૧૦૦ જેટલા ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા. ખાતમુહુર્ત સંપન્ન થયા બાદ તુરંત એક મીટીંગ મળી હતી જેમાં મંદિરના બાંધકામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિખરબંધ મંદિર બાંધવામાં આવે તો રૂપિયા આઠ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો અને ૬૦\' X૪૪\' ના આપણા પ્લોટ ને બાઉન્ડરી બાંધવાનો રૂપિયા ૩.૫૦ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. મીટીંગમાં ફાળા માટે ટહેલ નાંખવામાં આવતાં ૩.૦૦ લાખનો ફાળો નોંધાયો હતો. આજના બપોરના ભોજનનો ખર્ચ ડો. શ્રી ચન્દ્રકાંતભાઇ આચાર્ય - ગાંધીધામ તરફથી આપવામાં આવ્યો હતો. બપોરે ભોજન લઇને સૌ વિખેરાયા હતા. મંદિરના બાંધકામ માં સહભાગી થવા આપ સૌને વિનંતિ છે. આપ આપનો ફાળો શ્રી જયેશભાઇ એ. આચાર્ય - મો. ૯૯૦૯૫ ૫૫૩૧૬ પર નોંધાવવા વિનંતિ છે, જેથી મંદિરનું બાંધકામ શરૂ કરી શકાય.


અવસાન નોંધ-->2012-10-07

ગામ - ગાંધીધામ - જનકબાળા પ્રભુલાલ આચાર્ય (ઉ.વ. ૬૫), ત્રે પ્રભુલાલ છગનલાલ આચાર્યના પત્ની, કિર્તીકુમાર (કેપીટી વાળા), અરુણાબેન હરેશકુમાર રાસ્તે(ટુંડા), હર્ષિદાબેન મુકેશકુમાર છત્રે(ગાંધીધામ),ના માતાજી, સ્વ. દેવધર વિઠ્ઠલદાસ રેવાશંકર (મોથળા)ના દિકરી, દેવધર ભુપેન્દ્રભાઇ, અશ્વિનભાઇ (મુંબઇ), નરેન્દ્રભાઇ, (ગાંધીધામ), મંજુલાબેન હરેશભાઇ રાસ્તે(બળદીયા)ના બહેન, હેતલબેનના સાસુ, ગતાંગ અને શુભમના દાદીમાનું તારીખ ૦૯-૦૯-૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે.


અવસાન નોંધ-->2012-10-07

ગાંધીધામ - ગં.સ્વ. નર્મદાબેન રતિલાલ બાપટ (ઉ.વ.૭૬) તે સ્વ. રતિલાલ હરજીવન બાપટના પત્ની,અશ્વિનભાઇ, રમેશભાઇ (સત્યમ રેસ્ટોરન્ટ, સત્યમ ફૂડસ, ગાંધીધામ) પુષ્પાબેન પ્રફુલભાઇ રાસ્તે(અંજાર), હંસાબેન વિનેશ દેવધર(માધાપર), રેખાબેન જયેન્દ્ર જોષી(ગાંધીધામ)ના માતાજી, ગીતાબેન અને નીરાબેનના સાસુ, જેન્તીલાલ, પ્રાણલાલ, અને નૌતમ પી. ભટ્ટના બહેન, પૂર્વી વિરલ (રાજા), જીજ્ઞા સુદીપ, ભાવિની પુનિત, અને ભાવીના દાદી, આર્ય, વંશ અને પ્રશાંતના પરદાદી તા. ૧૧-૦૯-૨૦૧૨ ના અવસાન પામ્યા છે.


અવસાનનોંધ-->2012-10-06

p>ગામ - ગાન્ધીધામ , ગં. સ્વ. જીવીબેન મૂળશંકર બાપટ (ઉ.વ.૮૨) તે સ્વ.મૂળશંકર હરજીવન બાપટ નાં પત્ની, કનૈયાલાલ , ધર્મેન્દ્ર , જયશ્રીબેન અમરતલાલ જોશી (માધાપર), ગીતાબેન મણિલાલ જોશી (માધાપર), જયોત્સનાબેન કનૈયાલાલ રાસ્તે(ભુજપર)નાં માતા , દમયંતીબેન , રીટાબેનના સાસુ, સ્વ. નાનાલાલ વિરજી રાસ્તે અને સ્વ. જાદવજી વિરજી રાસ્તે(સિનુગ્રા) નાં બહેન, રજનીશ, નીતિન, નિધિ, મેઘા, રૂપલ, નીલ અને દેવાન્શીના દાદી , રેખા અને સીમાના પરદાદીજી , તારીખ ૦૫-૧૦-૨૦૧૨ના અવસાન પામેલ છે. પ્રાર્થના સભા શ્રી ભવનાથ મહાદેવના મન્દીરે, સેકટર - ૫ સથવારા કોલોનીમાં તા.૦૮-૧૦-૨૦૧૨ ના સોમવારના સાજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.

ગાંધીધામ - ગં.સ્વ. નર્મદાબેન રતિલાલ બાપટ (ઉ.વ.૭૬) તે સ્વ. રતિલાલ હરજીવન બાપટના પત્ની,અશ્વિનભાઇ, રમેશભાઇ (સત્યમ રેસ્ટોરન્ટ, સત્યમ ફૂડસ, ગાંધીધામ) પુષ્પાબેન પ્રફુલભાઇ રાસ્તે(અંજાર), હંસાબેન વિનેશ દેવધર(માધાપર), રેખાબેન જયેન્દ્ર જોષી(ગાંધીધામ)ના માતાજી, ગીતાબેન અને નીરાબેનના સાસુ, જેન્તીલાલ, પ્રાણલાલ, અને નૌતમ પી. ભટ્ટના બહેન, પૂર્વી વિરલ (રાજા), જીજ્ઞા સુદીપ, ભાવિની પુનિત, અને ભાવીના દાદી, આર્ય, વંશ અને પ્રશાંતના પરદાદી તા. ૧૧-૦૯-૨૦૧૨ ના અવસાન પામ્યા છે.

ગામ - ગાંધીધામ - જનકબાળા પ્રભુલાલ આચાર્ય (ઉ.વ. ૬૫), ત્રે પ્રભુલાલ છગનલાલ આચાર્યના પત્ની, કિર્તીકુમાર (કેપીટી વાળા), અરુણાબેન હરેશકુમાર રાસ્તે(ટુંડા), હર્ષિદાબેન મુકેશકુમાર છત્રે(ગાંધીધામ),ના માતાજી, સ્વ. દેવધર વિઠ્ઠલદાસ રેવાશંકર (મોથળા)ના દિકરી, દેવધર ભુપેન્દ્રભાઇ, અશ્વિનભાઇ (મુંબઇ), નરેન્દ્રભાઇ, (ગાંધીધામ), મંજુલાબેન હરેશભાઇ રાસ્તે(બળદીયા)ના બહેન, હેતલબેનના સાસુ, ગતાંગ અને શુભમના દાદીમાનું તારીખ ૦૯-૦૯-૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે.


અવસાનનોંધ-->2012-10-06

ગામ - ગાન્ધીધામ , ગં. સ્વ. જીવીબેન મૂળશંકર બાપટ (ઉ.વ.૮૨) તે સ્વ.મૂળશંકર હરજીવન બાપટ નાં પત્ની, કનૈયાલાલ , ધર્મેન્દ્ર , જયશ્રીબેન અમરતલાલ જોશી (માધાપર), ગીતાબેન મણિલાલ જોશી (માધાપર), જયોત્સનાબેન કનૈયાલાલ રાસ્તે(ભુજપર)નાં માતા , દમયંતીબેન , રીટાબેનના સાસુ, સ્વ. નાનાલાલ વિરજી રાસ્તે અને સ્વ. જાદવજી વિરજી રાસ્તે(સિનુગ્રા) નાં બહેન, રજનીશ, નીતિન, નિધિ, મેઘા, રૂપલ, નીલ અને દેવાન્શીના દાદી , રેખા અને સીમાના પરદાદીજી , તારીખ ૦૫-૧૦-૨૦૧૨ના અવસાન પામેલ છે. પ્રાર્થના સભા શ્રી ભવનાથ મહાદેવના મન્દીરે, સેકટર - ૫ સથવારા કોલોનીમાં તા.૦૮-૧૦-૨૦૧૨ ના સોમવારના સાજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.


નવાવર્ષનું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન -->2012-10-05

સવંત - ૨૦૬૯ ના નવાવર્ષનું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન માધાપર સમાજવાડીમાં તારીખ ૨૫-૧૧-૨૦૧૨ ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજવામાં આવેલ છે. આ વર્ષના પરિણામની પ્રમાણિત નકલ (૧) શ્રી અશ્વિનભાઇ આર. બાપટ, સત્યમ રેસ્ટોરન્ટ, એસ.- ૯૪, વચલી લાઇન, ગાંધીધામ અથવા શ્રી દિનેશભાઇ દેવધર, ગાંધીધામ (૨) શ્રી સુનીલભાઇ વ્યાસ, ભુજ અને (૩) શ્રી જીગીશ આર.રાસ્તે, માધાપરને તારીખ ૨૯/૧૦/૧૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપશો. આ સમય બાદ આવેલ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં તેની નોંધ લેશો. આ વખતે ગરબાની હરિફાઇ અને જુદી જુદી રમતો હરિફાઇ માં જોડાવા સૌને બાળકોને આમંત્રણ છે. આ માટેશ્રી દિનેશભાઇ દેવધર, ગાંધીધામને આપના નામ નોંધાવશો.


પુત્રજન્મ -->2012-08-27

ગાંધીધામ - ગં.સ્વ. નર્મદાબેન રતિલાલ બાપટના પૌત્ર ચિ. વિરલ અને પુત્રવધુ પૂર્વીને ત્યાં તા.૨૧/૦૮/૨૦૧૨ના રોજ પુત્રનો જન્મ થયો છે. નારાણપર - શ્રી હર્ષદરાય સી. તિલકના પુત્ર શ્રી ગૌરવ અને પુત્રવધુ શ્રીમતિ મૈત્રીને ત્યાં તા. ૧૨/૦૮/૧૨ ના રોજ પુત્ર નો જન્મ થયો છે.


શ્રી મહાગૌરીમાના મંદિરનું ખાતમુહુર્ત.-->2012-08-27

આપણા સમાજના આચાર્ય પરીવારના કુળદેવી શ્રી મહાગૌરીમાનું મંદિર સર્વાનુમતે ઝરૂ ગામમાં બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે. મંદિરનું ખાતમુહુર્ત જમીનના મુખ્યદાતા શ્રી કિશોરભાઇ લાલજીભાઇ આચાર્યના હસ્તે આસોસુદ પૂનમને સોમવાર તારીખ ૨૯/૧૦/૨૦૧૨ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સંપન્ન કરવામાં આવશે. તો આ પ્રસંગને ઉજવવા સમગ્ર આચાર્ય પરિવારને સપરિવાર ભાવભર્યું નિમંત્રણ છે. ખાતમુહુર્ત સંપન્ન થયા પછી બપોરે પ્રસાદ (ભોજન) ની વ્યવસ્થા છે. આ પ્રસંગ માં જોડાવા ઇચ્છતા ભાઇઓએ પોતાના નામ શ્રી જયેશભાઇ આચાર્ય - મો. ૯૯૦૯૫ ૫૫૩૧૬ પર નોંધાવવા વિનંતિ છે, જેથી ભોજનની સુચારૂ વ્યવસ્થા કરી શકાય.